ટ્રેન્ડિંગવર્લ્ડ

F-35 ડીલ પર ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ, કહ્યું- અમેરિકા શું વેચશે તે કોઈ નક્કી નહીં કરે

Trump’s clear message: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કિયેને F-35 સ્ટેલ્થ ફાઇટર જેટ વેચવાના મુદ્દે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આપત્તિને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા કયા દેશને શું વેચશે તેનો નિર્ણય કોઈ અન્ય દેશનો નેતા નહીં કરે.

 

Back to top button