કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં મીઠાઈ આરોગતાં પહેલા વાંચી લો આ સમાચાર, તંત્રએ ફટકારી આ નામાંકીત વિક્રેતાઓને નોટિસ, જુઓ યાદી

રાજકોટ, તા. 8 ઓગસ્ટ, 2025: રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઇઓનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 39 એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 09 ધંધાર્થીઓને લાઇસન્સ તથા મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવી હતી.

ચકાસણી કરેલા ધંધાર્થીઓની વિગત
(૦૧)શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૨)શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૩)શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (LP પાર્ક રોડ, કુવાડવા રોડ)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૪)શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ (નાગબાઈ પાન સામે, કુવાડવા રોડ)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૫)શ્રી શક્તિરાજ સ્વીટ & નમકીન (લક્ષ્મીવાડી મેઇન રોડ)- લાઇસન્સ તથા મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૬)તુલશી ડેરી ફાર્મ (નારાયણનગર મેઇન રોડ, ત્રિશૂલ ચોક પાસે) -લાઇસન્સ તથા મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ  (૦૭)ગોકુળ ડેરી ફાર્મ (પંચશીલ મેઇન રોડ)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ  (૦૮)શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ (અમીન માર્ગ, નવકાર એપાર્ટમેન્ટ સામે)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (૦૯)શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ (કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે,)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવી હતી.

આ એકમોની ચકાસણી કરવામાં આવી

(૧0)શ્રી સીતારામ પટેલ વિજય આઇસ્ક્રીમ & ડેરી ફાર્મ (બોલબાલા માર્ગ) (૧૧)ક્રિષ્ના જાંબુ (બોલબાલા માર્ગ) (૧૨)અશોક ડેરી ફાર્મ (સહકાર મેઇન રોડ) (૧3)બલરામ ડેરી ફાર્મ (ત્રિશૂલ ચોક પાસે, ગાયત્રી મેઇન રોડ) (૧૪)શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (ગાયત્રી મેઇન રોડ) (૧૫)ખોડિયાર ડેરી ફાર્મ (રણછોડનગર -4, પેડક રોડ) (૧૬)માટેલ સ્વીટ્સ (નાના માવા રોડ, મારવાડી બિલ્ડીંગ સામે) (૧૭)જય માટેલ સ્વીટ્સ & નમકીન (બોમ્બે સિલ્વર હાઇટ્સ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ) (૧૮)ગોવિદમ ડેરી ફાર્મ સ્વીટ્સ & નમકીન (હરિદર્શન હાઇટ્સ, D-માર્ટ પાછળ, કુવાડવા રોડ) (૧૯)જાગનાથ ડેરી ફાર્મ (D-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (૨૦)ન્યુ પટેલ ડેરી ફાર્મ (RMC આવાસ પાસે, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (૨૧)શિવ શક્તિ ડેરી ફાર્મ (ઢેબર રોડ, બસ પોર્ટ) (૨૨)ભારત વિજય ડેરી ફાર્મ (લક્ષ્મીવાડી મેઇન રોડ) (૨૩)ધર્મપ્રિય ડેરી ફાર્મ (લક્ષ્મીવાડી મેઇન રોડ) (૨૪)વૃંદાવન ડેરી ફાર્મ (કાન્તા વિકાસ ગૃહ મેઇન રોડ) (૨૫)વિકાસ ડેરી ફાર્મ (80 ફૂટ રોડ) (૨૬)ધારેશ્વર ડેરી ફાર્મ (ભક્તિનગર મેઇન રોડ, 80 ફૂટ રોડ) (૨૭)યોગેશ્વર ડેરી ફાર્મ (80 ફૂટ રોડ, સોરઠિયાવાડી ચોક) (૨૮)અશોક વિજય ડેરી ફાર્મ (કોઠારીયા રોડ) (૨૯)શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ (ગાયત્રી મેઇન રોડ) (૩૦)નવરંગ ડેરી ફાર્મ (મેહુલનગર, કોઠારીયા રોડ) (૩૧)જાગનાથ ડેરી ફાર્મ (ડી-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (૩૨)શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ (ડી-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (૩૩)શ્યામ ડેરી ફાર્મ (પંચવટી સોસાયટી મેઇન રોડ) (૩૪)શ્રી રામકૃપા ડેરી ફાર્મ (કાલાવડ રોડ, નુતનનગર કો. સોસાયટી) (૩૫)ધારેશ્વર ડેરી ફાર્મ (કોટેચા ચોક, નિર્મલા રોડ કોર્નર) (૩૬)ચોકલેટ કોર્નર (કોટેચા ચોક, નિર્મલા રોડ કોર્નર) (૩૭)ભગત જય સિયારામ પેંડાવાલા (કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે) (૩૮)સત્યમ ડેરી ફાર્મ (દેવપરા પાસે, કોઠારીયા રોડ) (૩૯)ઘનશ્યામ પેંડાવાલા (દેવપરા પાસે, કોઠારીયા રોડ) ની ચકાસણી કરવામાં આવી હતી.

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સર્વેલન્સ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નીચે દર્શાવેલ વિગતો મુજબ સ્વીટ્સના કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા.

1. કેસર પેંડા (લુઝ): સ્થળ -શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામનાથપરા, ગરબી ચોક, રાજકોટ.
2. કેસર પેંડા (લુઝ): સ્થળ -શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા, ગરબી ચોક, રાજકોટ.
3. કેસર બદામ પેંડા (લુઝ): સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, LP પાર્ક રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
4. ચોકલેટ પેંડા (લુઝ): સ્થળ -જાગનાથ ડેરી ફાર્મ, ડી-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
5. ચોકલેટ પેંડા (લુઝ): સ્થળ -શ્રી શક્તિરાજ સ્વીટ & નમકીન, લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ.
6. રજવાડી પેંડા (લુઝ): સ્થળ -ધર્મપ્રિય ડેરી ફાર્મ, લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ.

7. કાજુ કતરી (લુઝ): સ્થળ -વૃંદાવન ડેરી ફાર્મ, કાન્તા વિકાસ ગૃહ મેઇન રોડ, રાજકોટ.
8. માવાના પેંડા (લુઝ): સ્થળ -વિકાસ ડેરી ફાર્મ, 80 ફૂટ રોડ, રાજકોટ.
9. સ્પે. પેંડા (લુઝ): સ્થળ -ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર મેઇન રોડ, 80 ફૂટ રોડ, રાજકોટ.
10. થાબડી પેંડા (લુઝ): સ્થળ -શિવશક્તિ ડેરી ફાર્મ, ઢેબર રોડ, બસ પોર્ટ, રાજકોટ.
11. બોન્ટી પેંડા (લુઝ): સ્થળ -ઘનશ્યામ પેંડાવાલા, દેવપરા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ.
12. મલાઈ પૂરી પેંડા (લુઝ): સ્થળ -શ્રી રામકૃપા ડેરી ફાર્મ, કાલાવડ રોડ, નુતનનગર કો. સોસાયટી, રાજકોટ.
13. ચોકલેટ પેંડા (લુઝ): સ્થળ – ભગત જય સિયારામ પેંડાવાલા કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે, રાજકોટ.
14. કાજુ કતરી (લુઝ): સ્થળ -શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, અમીન માર્ગ, નવકાર એપાર્ટમેન્ટ સામે, રાજકોટ.
15. ડેરી મિલ્ક ચોકલેટ (પેક્ડ): સ્થળ -જય માટેલ સ્વીટ્સ & નમકીન, બોમ્બે સિલ્વર હાઇટ્સ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ.

આ પણ વાંચોઃ નાટોના સલાહકારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો ફોડ્યો ફુગ્ગો, જાણો વિગતવાર

Back to top button