ટ્રેન્ડિંગ

દેશના જવાનો સાથે PM મોદીની દિવાળી, સ્નેહ અને દેશભક્તિનો જોવા મળ્યો સંગમ

PM Modi Bastar Diwali: દેશના સુરક્ષા દળો સાથે દિવાળી મનાવવાની પરંપરા જાળવી રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના બસ્તર પહોંચ્યા હતા. અહીં તેમણે નક્સલ વિરોધી અભિયાનમાં તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. એક સમયે નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારમાં હવે આવેલા બદલાવને પણ તેમણે ઉજાગર કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘ભારત માતા કી જય’ના નારાથી PM મોદીનું સ્વાગત

भारत माता की जय के नारों के साथ जवानों ने पीएम मोदी का स्वागत किया। पीएम मोदी ने यहां पहुंचकर जवानों के त्याग, बलिदान और तपस्या को नमन किया। बस्तर की धरती से पीएम मोदी ने एक बार फिर दिमागी नक्सलियों पर अटैक किया है।

બસ્તરમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું જવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. PM મોદીએ જવાનોના ત્યાગ, બલિદાન અને તપસ્યાને નમન કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે નક્સલવાદી વિચારધારા સામે પણ આકરા પ્રહાર કર્યા હતા.

શહીદ CRPF જવાનોને આપી શ્રદ્ધાંજલિ

करणपुर स्थित कोबरा ऑपरेशंस बेस का दौरा करते हुए प्रधानमंत्री मोदी ने कैंप के स्मारक पर शहीद हुए CRPF के वीर जवानों को श्रद्धांजलि दी। उत्सव के जोशपूर्ण माहौल में, सुरक्षा बल पीएम मोदी के चारों ओर पारंपरिक आदिवासी गीतों पर थिरके।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરણપુર સ્થિત કોબ્રા ઓપરેશન્સ બેઝની મુલાકાત લીધી હતી. અહીં કેમ્પના સ્મારક પર શહીદ થયેલા CRPFના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

एक ऐसे इलाके में, जिसे कभी नक्सलियों का मुख्य गढ़ माना जाता था, वहां सुरक्षा बलों ने प्रधानमंत्री के साथ मिलकर रोशनी का यह त्योहार मनाया और "भारत माता की जय" के नारों से पूरा माहौल गूंज उठा।

દિવાળીના ઉત્સાહભર્યા માહોલમાં સુરક્ષાકર્મીઓએ પરંપરાગત આદિવાસી ગીતો પર નૃત્ય પણ કર્યું હતું. જવાનો અને વડાપ્રધાનની આ ઉજવણીથી સમગ્ર કેમ્પમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

જવાનોને મીઠાઈ ખવડાવી મનાવી દિવાળી

पीएम मोदी ने जवानों के साथ दिवाली मनाने के साथ ही मिठाई भी खिलाई। पीएम मोदी को अपने बीच पाकर जवानों में भी काफी उत्साह देखने को मिला।

એક સમયે નક્સલવાદીઓનો મુખ્ય ગઢ ગણાતા બસ્તરમાં સુરક્ષાદળોએ વડાપ્રધાન મોદી સાથે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. PM મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી હતી અને તેમની સાથે ખુશીની પળો વિતાવી હતી. વડાપ્રધાનને પોતાની વચ્ચે જોઈને જવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘2026ની દિવાળી દેશ માટે ખાસ છે’

कैंप में सुरक्षा कर्मियों को संबोधित करते हुए, प्रधानमंत्री ने कहा कि 2026 की दिवाली विशेष रूप से महत्वपूर्ण है, क्योंकि देश का हर जिला अब नक्सलवाद से मुक्त हो चुका है और करोड़ों नागरिकों ने माओवादी हिंसा से जुड़े डर को पीछे छोड़ दिया है।

સુરક્ષાકર્મીઓને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું હતું કે વર્ષ 2026ની દિવાળી દેશ માટે ખાસ છે. કારણ કે હવે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થઈ ગયો છે અને કરોડો નાગરિકો માઓવાદી હિંસાના ભયમાંથી બહાર આવ્યા છે.

તેમણે કહ્યું કે, દેશની આઝાદી પછીના દાયકાઓથી ચાલી રહેલી નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની લડાઈમાં દેશે સફળતા મેળવી છે. 40થી 50 વર્ષ પછી આવી દિવાળી આવી છે, જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે. આ એક અસાધારણ સિદ્ધિ છે અને તેથી જ તેઓ જવાનો સાથે દિવાળી મનાવવા આવ્યા છે.

‘દેશની સુરક્ષા કરનારા જવાનો મારા પરિવારનો ભાગ’

सुरक्षा कर्मियों के साथ त्योहार मनाने के महत्व पर जोर देते हुए, प्रधानमंत्री मोदी ने कहा कि वे उनके साथ दिवाली मनाने आए हैं। उन्होंने देश की सीमाओं की रक्षा करने वालों और देश के भीतर नागरिकों की सुरक्षा करने वालों को अपने परिवार का सदस्य बताया। प्रधानमंत्री ने कहा, "आज पूरे देश में और दुनिया के हर कोने में, करोड़ों भारतीय रोशनी के इस पवित्र त्योहार को मना रहे हैं। लोग अपने घरों को लौटने के लिए दूर-दूर से यात्रा कर रहे हैं। यह परिवारों और अपनों के एक साथ आने और जश्न मनाने का एक शानदार मौका है। मैं भी आप लोगों के बीच दिवाली मनाने आया हूं। जो लोग देश की रक्षा करते हैं आप सभी मेरे अपने परिवार का हिस्सा हैं।"

જવાનો સાથે તહેવાર મનાવવાના મહત્વ પર ભાર મૂકતાં PM મોદીએ કહ્યું હતું કે દેશની સરહદોની રક્ષા કરનારા અને દેશની અંદર નાગરિકોની સુરક્ષા કરનારા તમામ સુરક્ષાકર્મીઓ તેમના પરિવારનો હિસ્સો છે.

આ પણ વાંચો:દિવાળી પર કેટરીના-વિકીએ દુનિયા સામે બતાવ્યો દીકરા વિહાનનો પહેલો ચહેરો, વાયરલ ફેમિલી ફોટો

पीएम मोदी ने कहा कि ये दिवाली वाकई स्पेशल है। 40-50 साल के बाद आपके लिए ऐसी दिवाली आई है। ये पहली दिवाली है, जब देश नक्सलवाद, माओवादी आतंक के खिलाफ दशकों पुरानी लड़ाई जीत चुका है। ये पहली दिवाली है, जब देश का हर जिला नक्सलवाद से मुक्त है। ये एक असाधारण उपलब्धि है, इसलिए आज मैं आपके साथ दिवाली मनाने आया हूं।

તેમણે કહ્યું કે આજે દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે કરોડો ભારતીયો પ્રકાશના પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. લોકો પોતાના પરિવારજનો સાથે દિવાળી મનાવવા દૂર-દૂરથી ઘરે આવી રહ્યા છે. હું પણ તમારી વચ્ચે દિવાળી મનાવવા આવ્યો છું, કારણ કે દેશની રક્ષા કરનારા તમે સૌ મારા પરિવારનો જ ભાગ છો.

આ પણ વાંચો: ગર્ભાવસ્થામાં મોસમી ચેપ હોઈ શકે છે ગંભીર, જાણો આહાર અને સાવચેતીઓ
Back to top button