ટ્રેન્ડિંગમનોરંજન

લાલ સાડીમાં ઐશ્વર્યાનો શાહી અંદાજ, અદાઓથી દિવાળી પાર્ટીમાં લૂંટી મહેફિલ

Aishwarya Rai: બોલિવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર પોતાના સુંદર અંદાજને કારણે ચર્ચામાં આવી છે. દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ રેડ કલરની વાઇબ્રન્ટ સાડી પહેરી હતી, જ્યારે અભિષેક બ્લેક સૂટમાં ક્લાસી અને સોબર લુકમાં જોવા મળ્યો હતો. બંનેની જોડી અને શાનદાર અંદાજે પાર્ટીમાં લાઇમલાઇટ મેળવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રેડ સાડીમાં ઐશ્વર્યાનો ગ્રેસફુલ અંદાજ

ऐश्वर्या ने अपने इस साड़ी लुक से तो महफिल लूट ही ली. अभिषेक संग उनकी बॉन्डिंग के भी फैन कायल हो गए. दोनों फोटो शूट के दौरान हाथों में हाथ डाले नजर आए और कपल गोल सेट किए. उनकी तस्वीरें और वीडियो सोशल मीडिया पर बज क्रिएट कर रहे हैं.

ઐશ્વર્યા રાયે દિવાળી પાર્ટી માટે સુંદર લાલ રંગની સાડી પસંદ કરી હતી. સાડીની બોર્ડર પર ગોલ્ડન ઝરી વર્કની બારીક કારીગરી કરવામાં આવી હતી, જ્યારે પલ્લુ અને નીચેનો ભાગ સાદો રાખવામાં આવ્યો હતો. તેનો આ ગ્રેસફુલ અને સ્ટનિંગ લુક સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો.

અભિષેક સાથેની બોન્ડિંગે જીત્યાં દિલ

रेड साड़ी के साथ ऐश्वर्या राय ने सटल बेस मेकअप किया था. आई मेकअप में शैडो कलर्स को भी नेचुरल रखा गया था तो वहीं विंग लाइनर उनकी खूबसूरत आंखों को और भी अट्रैक्टिव बना रहा है. साड़ी के कलर के हिसाब से उन्होंने बोल्ड रेड लिपस्टिक लगाई है जिससे उनका लुक और भी वाइब्रेंट लग रहा है. बीड्स, क्रिस्टल का स्टेटमेंट हार लुक का सेंटर अट्रैक्शन पॉइंट है.

ઐશ્વર્યાના સાડી લુકની સાથે અભિષેક બચ્ચન સાથેની તેની કેમેસ્ટ્રીએ પણ ચાહકોનું દિલ જીતી લીધું હતું. ફોટોશૂટ દરમિયાન બંને એકબીજાનો હાથ પકડીને પોઝ આપતા જોવા મળ્યા હતા. કપલની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

મેકઅપ અને જ્વેલરીએ લુકમાં ઉમેર્યો ચાર ચાંદ

सुर्ख साड़ी, दिलकश अदाएं... दिवाली पार्टी में ऐश्वर्या राय के लुक पर टिकीं सबकी निगाहें

રેડ સાડી સાથે ઐશ્વર્યાએ સટલ બેઝ મેકઅપ કર્યો હતો. આંખો પર નેચરલ આઈશેડો અને વિંગ્ડ આઈલાઇનરે તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો. સાથે જ લાલ રંગની બોલ્ડ લિપસ્ટિક તેના સમગ્ર અંદાજને વાઇબ્રન્ટ બનાવી રહી હતી. ઐશ્વર્યાના લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું તેનું બીડ્સ અને ક્રિસ્ટલથી તૈયાર કરેલું સ્ટેટમેન્ટ નેકલેસ હતું, જેણે તેના રોયલ લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

અગાઉ પણ રેડ આઉટફિટમાં છવાઈ ચૂકી છે ઐશ્વર્યા

अभिषेक बच्चन ने ब्लैक सूट कैरी किया था. उनका ओवरऑल लुक क्लासी और सोबर रहा, जबकि ऐश्वर्या राय ने रेड वाइब्रेंट साड़ी कैरी की. साड़ी के बॉर्डर पर गोल्डन कसप की जरी वर्क डिटेलिंग की गई है तो वहीं पल्लू, बॉटम सिंपल है. ब्यूटी क्वीन का ये ग्रेसफुल और स्टनिंग लुक दिवाली पार्टी में लाइमलाइट खींच ले गया. (Image:Prodip Guha/Getty Images)

આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાય રેડ કલરના આઉટફિટમાં ચર્ચામાં આવી હોય. અગાઉ પણ તે લાલ રંગના અનારકલી સૂટમાં જોવા મળી હતી, જેમાં હેવી એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું હતું. ડબલ લેયર જડાઉ નેકલેસ, હેવી ઇયરરિંગ્સ, કંગન અને રિંગ્સ સાથે તેનો અંદાજ એકદમ રોયલ લાગતો હતો.

મનીષ મલ્હોત્રાના રેડ શરારા લુકે પણ મેળવી હતી પ્રશંસા

ઐશ્વર્યા રાયનો બીજો યાદગાર રેડ લુક દોહા જ્વેલરી એન્ડ વોચેસ એક્ઝિબિશન 2019 દરમિયાન જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેણે જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો રેડ શરારા સેટ પહેર્યો હતો. તેનો આ અંદાજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ચાહકોને પસંદ આવ્યો હતો.

આ પણ વાંચો:  રણબીરની ‘રામાયણ’ના 400 કરોડના બજેટ પર શું બોલ્યા સલમાન ખાન?

Back to top button