ગુજરાતટોપ ન્યૂઝ

વધુ એક બદલી, Dy.sp કક્ષાના 84 અધિકારીઓની ટ્રાન્સફર

રાજ્યમાં પોલીસ વિભાગમાં આજે મોડી સાંજે વધુ એક બદલીનો ઓર્ડર નીકળ્યો છે. પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીનો પરિપત્ર બહાર પડ્યો હતો જેની ગણતરીની ક્ષણોમાં જ રાજ્યના Dy.sp કક્ષાના 84 પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ રહ્યું બદલીનું આખું લીસ્ટ, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા ?

 

Back to top button