અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ જાહેરાતઃ જુઓ વીડિયો

ગાંધીનગર, 8 ઓગસ્ટ, 2025ઃ Monsoon session of Gujarat Assembly announced ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી મહિને મળશે. આ અંગેની જાહેરાત આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના માનનીય રાજ્યપાલ દ્વારા વર્તમાન વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું હોવાનું અધ્યક્ષે જણાવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે.

અધ્યક્ષે જણાવ્યું કે, આજથી અર્થાત 8 ઓગસ્ટથી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યશ્રીઓ તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ચોમાસુ સત્ર સંબંધે શું માહિતી આપી તે જુઓઃ

 

Breaking: ટ્રમ્પ ટેરિફની અસર શરૂ, એમેઝોન સહિત વિદેશી કંપનીઓએ ભારતથી આયાત અટકાવી

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

 

Back to top button