મનોરંજન

દિવાળીથી શરુ થઇ રહ્યો છે ફિલ્મોનો તહેવાર, આ ફિલ્મો થઇ રહી છે રિલીઝ

Text To Speech

આવનાર 2 મહિના દર્શકો માટે મનોરંજનથી ભરેલા રહેવાના છે, 25 ઓક્ટોબરે રામ સેતુ અને થેંક ગોડ રિલીઝ થવાની છે. ત્યારે જ આવનાર દિવસોમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. એક તરફ કેટરીના કૈફ ભૂત બની લોકોનો હસાવવા અને ડરાવવાની છે. ત્યારે અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ 2 રહસ્ય પરથી પડદો ઉઠાવશે. તો ચાલો જાણીએ કઈ કઈ ફિલ્મો 2022માં રિલીઝ માટે તૈયાર છે.

1. ફિલ્મ : થેંક ગોડ
રિલીઝ ડેટ: 25 ઓક્ટોબર
સ્ટાર કાસ્ટ: અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત કૌર

2.ફિલ્મ : રામ સેતુ
રિલીઝ ડેટ: 25 ઓક્ટોબર
સ્ટાર કાસ્ટ: અક્ષય કુમાર, જેક્વેલીન ફર્નાનડીસ

આ પણ વાંચો: મલાઈકા અરોરાના જન્મદિવસ પર અર્જુન કપૂરએ કહ્યું “તુ બસ મારી જ રહેજે…”

3.ફિલ્મ : ફોન ભૂત
રિલીઝ ડેટ: 4 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: કેટરીના કૈફ, સિધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર

4.ફિલ્મ : ડબલ XL
રિલીઝ ડેટ: 4 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: સોનાક્ષી સિન્હા, હુમા કુરૈશી

5.ફિલ્મ : મિલી
રિલીઝ ડેટ: 4 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: જાનવી કપૂર અને સની કૌશલ

6.ફિલ્મ : ઉચાઈ
રિલીઝ ડેટ: 11 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરીનીતિ ચોપડા

7.ફિલ્મ : દૃશ્યમ 2
રિલીઝ ડેટ: 18 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: અજય દેવગણ,તબ્બુ

8.ફિલ્મ : ભેડિયા
રિલીઝ ડેટ: 25 નવેમ્બેર
સ્ટાર કાસ્ટ: વરુણ ધવન,કૃતિ સેનન

9.ફિલ્મ : પીપા
રિલીઝ ડેટ: 2 ડિસેમ્બર
સ્ટાર કાસ્ટ: મૃણાલ, ઇશાન ખટ્ટર, પ્રિયાંશુ પેનયુલી

10.ફિલ્મ : મારીચ
રિલીઝ ડેટ: 9 ડિસેમ્બર
સ્ટાર કાસ્ટ: તુષાર કપૂર, નસરુદ્દીન શાહ

11.ફિલ્મ : સર્કસ
રિલીઝ ડેટ: 23 ડિસેમ્બર
સ્ટાર કાસ્ટ: રણવીર સિંહ,પૂજા હેગડે

12.ફિલ્મ : ગણપત પાર્ટ 1
રિલીઝ ડેટ: 23 ડિસેમ્બર
સ્ટાર કાસ્ટ: ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન

13.ફિલ્મ : મેરી ક્રિસમસ
રિલીઝ ડેટ: 23 ડિસેમ્બર
સ્ટાર કાસ્ટ: કેટરીના કૈફ

Back to top button