ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Google Search 2022 : જાણો વર્ષ દરમ્યાન ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યુ ?

આજના આ ટેક્નિકલ યુગમાં મનુષ્યના દરેક સવાલનો જવાબ એકમાત્ર ગૂગલ પાસે મળી રહે છે. આપણે કોઈ પણ સમસ્યાના નિવારણ માટે ગૂગલ સર્ચ એ સરળ બ્રમ્હાસ્ત્ર સાબિત થાય છે, ત્યારે વર્ષ 2022માં લોકો દ્વારા ગૂગલ પર વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, ફૂડ અને અંગત માહિતી સર્ચ કરવામાં આવી છે, જેના વિશે ગૂગલ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આવામાં  કેટલાક સવાલો સૌથી વધુ પૂછવામાં આવ્યા હતા, આ વિશે વિગતવાર જાણીએ.

Back to top button