ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
GAS કેડરના ચાર ઉચ્ચ અધિકારીઓની બદલી, જુઓ યાદી

ગાંધીનગર, 29 મે : રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના ચાર ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે તા.29 મે ગુરુવારે સાંજે આ અંગે પરિપત્રને જાહેર કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ કે જેમની બદલી કરવામાં આવી છે તેઓની યાદી નીચે મુજબ છે.













