ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 2 સેક્શન અધિકારી અને 10 નાયબ સેક્શન અધિકારીની બદલી, જુઓ યાદી

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર : રાજ્યસરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 2 સેક્શન અધિકારી અને 10 નાયબ સેક્શન અધિકારીની બદલીનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નાણા વિભાગના અરૂણાબેન પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના બિનદેશવાન ગોસાઈને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ફરજ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે.














