ફોટો સ્ટોરીમનોરંજન

તારા સુતારિયાએ તેના બોલ્ડ ફોટો શેર કરી ઇન્ટરનેટ પર લગાવી આગ

અભિનેત્રી તારા સુતારિયા આદર જૈન સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી. ત્યારે હવે તારાએ બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં તેના ફોટો ઇન્ટરનેટ શેર કર્યા છે. તારા સુતરિયા બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ તસ્વીરમાં તેની કિલર સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. તારા સુતરિયા તેની દરેક તસવીરમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. તારાના સોશિયલ મીડિયા પર પણ 80 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. વાત કરીએ વર્ક ફ્રંટની તો તારાએ અનન્યા પાંડેની સામે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તારા ‘મરજાવાં’ અને ‘તડપ’ જેવી ફિલ્મોમાં જોવા મળી.

Back to top button