ટ્રેન્ડિંગમનોરંજન

ઘરમાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ, સામંથા-રાજે કરાવ્યું ખાસ અનુષ્ઠાન

Samantha Ruth Prabhu : સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આજકાલ પોતાની જિંદગીના ખાસ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવાની છે અને પતિ રાજ નિદિમોરુ સાથે પોતાના પહેલા બાળકના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન સામંથાએ પોતાના ઘરે ખાસ ધાર્મિક પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના નજીકના સભ્યો પણ સામેલ થયા હતા.

साउथ सिनेमा की मशहूर अभिनेत्री सामंथा रुथ प्रभु इन दिनों अपनी जिंदगी के सबसे खूबसूरत दौर से गुजर रही हैं। अभिनेत्री जल्द ही मां बनने वाली हैं और पति राज निदिमोरु के साथ अपने पहले बच्चे के स्वागत की तैयारियों में जुटी हैं। इस बीच सामंथा ने अपने घर पर एक खास पूजा का आयोजन किया, जिसमें परिवार के करीबी सदस्य भी शामिल हुए। अभिनेत्री ने इस निजी और खास मौके की कुछ तस्वीरें सोशल मीडिया पर शेयर की हैं। इन तस्वीरों में सामंथा और राज पारंपरिक अंदाज में पूजा-पाठ करते और परिवार के बड़ों से आशीर्वाद लेते दिखाई दे रहे हैं। सोशल मीडिया पर सामने आई इन तस्वीरों को देखकर फैंस भी कपल को बधाइयां दे रहे हैं।

અભિનેત્રીએ આ ખાસ પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં સામંથા અને રાજ પરંપરાગત અંદાજમાં પૂજા-પાઠ કરતા અને પરિવારના વડીલોના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યાં છે. તસવીરો સામે આવ્યા બાદ ચાહકો પણ આ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લાલ રંગના સુંદર પોશાકમાં જોવા મળી સામંથા

सामंथा ने इंस्टाग्राम पर तस्वीरों की एक सीरीज शेयर की है, जिसमें उनके घर पर हुए धार्मिक आयोजन की झलक देखने को मिल रही है। एक तस्वीर में अभिनेत्री लाल रंग के खूबसूरत सूट में नजर आ रही हैं, जबकि उनके पति राज निदिमोरु क्रीम रंग के कुर्ते और सफेद पायजामे में दिखाई दे रहे हैं। दोनों एक-दूसरे की तरफ देखते हुए नजर आ रहे हैं। तस्वीर में भले ही उनके चेहरे कैमरे की तरफ नहीं हैं, लेकिन उनके बीच की खूबसूरत बॉन्डिंग साफ दिखाई देती है।

સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરોની એક શ્રેણી શેર કરી છે, જેમાં તેમના ઘરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમની ઝલક જોવા મળી રહી છે. એક તસવીરમાં અભિનેત્રી લાલ રંગના સુંદર સૂટમાં જોવા મળે છે, જ્યારે તેમના પતિ રાજ નિદિમોરુ ક્રીમ રંગના કુર્તા અને સફેદ પાયજામામાં નજરે પડે છે. બંને એકબીજાની સામે જોઈ રહ્યાં છે. ભલે તસવીરમાં તેમના ચહેરા કેમેરા તરફ નથી, પરંતુ તેમની વચ્ચેની સુંદર બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે.

પરિવારના વડીલોના આશીર્વાદ લેતા જોવા મળ્યાં કપલ

वहीं दूसरी तस्वीरों में सामंथा परिवार के बड़े-बुजुर्गों से आशीर्वाद लेती नजर आ रही हैं। कुछ तस्वीरों में कपल धार्मिक अनुष्ठानों में हिस्सा लेते हुए दिखाई दे रहा है। इस आयोजन में परिवार के करीबी लोग शामिल हुए और सभी ने मिलकर आने वाले नए मेहमान के लिए मंगलकामनाएं कीं। सामंथा ने इन तस्वीरों के जरिए अपने निजी जीवन के इस खास पल को फैंस के साथ साझा किया है।

અન્ય તસવીરોમાં સામંથા પરિવારના વડીલો પાસેથી આશીર્વાદ લેતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં આ કપલ ધાર્મિક વિધિઓમાં ભાગ લેતું પણ નજરે પડે છે. આ કાર્યક્રમમાં પરિવારના નજીકના સભ્યો હાજર રહ્યા હતા અને આવનારા નવા મહેમાન માટે સૌએ શુભકામનાઓ પાઠવી હતી. સામંથાએ આ તસવીરો દ્વારા પોતાના અંગત જીવનની ખાસ પળો ચાહકો સાથે શેર કરી છે.

જૂન 2026માં પ્રેગ્નન્સીની ચર્ચા થઈ હતી તેજ

सामंथा की प्रेग्नेंसी को लेकर जून 2026 में चर्चा तब तेज हुई, जब अभिनेत्री ने अपनी फिल्म 'मां इंटी बंगाराम' के सक्सेस मीट के दौरान मां बनने की खबर की पुष्टि की थी। इस दौरान उन्होंने अपने काम और आने वाले दिनों की योजनाओं के बारे में भी बात की थी। अभिनेत्री ने बताया था कि फिल्म के बाद वह कुछ समय के लिए काम से ब्रेक लेंगी, ताकि मातृत्व के इस नए अनुभव पर ध्यान दे सकें। सामंथा ने कहा था, 'मां इंटी बंगाराम के बाद मुझे अपनी स्थिति को देखते हुए थोड़ा ब्रेक लेना होगा। मुझे मैटरनिटी लीव पर जाना पड़ेगा। इसके बाद मैं अपने फैंस के लिए एक और फिल्म के साथ वापस लौटूंगी।'

સામંથાની પ્રેગ્નન્સીને લઈને જૂન 2026માં ચર્ચાઓ તેજ બની હતી. અભિનેત્રીએ પોતાની ફિલ્મ ‘મા ઇન્ટી બંગારામ’ના સફળતા સમારોહ દરમિયાન માતા બનવાના સમાચારની પુષ્ટિ કરી હોવાનો અહેવાલ છે. આ દરમિયાન તેણે પોતાના કામ અને આગામી યોજનાઓ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ફિલ્મ બાદ તે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેશે, જેથી માતૃત્વના નવા અનુભવ પર ધ્યાન આપી શકે.

उनके इस बयान से साफ था कि अभिनेत्री अपने करियर के साथ-साथ निजी जिंदगी के इस नए पड़ाव को भी पूरा समय देना चाहती हैं। अब घर पर हुई पूजा की तस्वीरों ने एक बार फिर उनके फैंस के बीच उत्साह बढ़ा दिया है। सामंथा रुथ प्रभु और फिल्ममेकर राज निदिमोरु ने 1 दिसंबर 2025 को शादी की थी। दोनों ने कोयंबटूर स्थित ईशा फाउंडेशन में बेहद निजी समारोह में विवाह किया था। इस शादी में परिवार और करीबी लोग ही शामिल हुए थे। सामंथा ने शादी के दिन ही सोशल मीडिया पर तस्वीरें साझा कर अपने रिश्ते को आधिकारिक रूप से दुनिया के सामने रखा था।

સામંથાએ કહ્યું હતું કે, ‘મા ઇન્ટી બંગારામ’ બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને થોડો બ્રેક લેવો પડશે અને મેટરનિટી લીવ પર જવું પડશે. ત્યારબાદ તે ચાહકો માટે નવી ફિલ્મ સાથે પરત ફરશે.

1 ડિસેમ્બર 2025ના રોજ રાજ નિદિમોરુ સાથે કર્યા હતા લગ્ન

दोनों की पहचान और नजदीकियां उनके प्रोफेशनल सहयोग के दौरान बढ़ीं। सामंथा और राज ने वेब सीरीज 'द फैमिली मैन 2' में साथ काम किया था। इस सीरीज में सामंथा ने राजी का अहम किरदार निभाया था, जिसे दर्शकों की अच्छी प्रतिक्रिया मिली थी। इसके बाद दोनों 'सिटाडेल: हनी बनी' और फिल्म 'मां इंटी बंगाराम' से भी जुड़े रहे।

સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બર, 2025ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનમાં અત્યંત ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. સામંથાએ લગ્નના દિવસે જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો.

‘ધ ફેમિલી મેન 2’ના સેટ પર વધેલી નિકટતા

સામંથા અને રાજ વચ્ચેની ઓળખ તથા નિકટતા તેમના પ્રોફેશનલ સહયોગ દરમિયાન વધી હતી. બંનેએ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’માં સાથે કામ કર્યું હતું. આ સિરીઝમાં સામંથાએ રાજીનું મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ બંને ‘સિટાડેલ: હની બન્ની’ અને ફિલ્મ ‘મા ઇન્ટી બંગારામ’ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.

सामंथा और राज के रिश्ते को लेकर अटकलें उस समय तेज हुई थीं, जब अभिनेत्री ने वर्ल्ड पिकलबॉल लीग की कुछ तस्वीरें शेयर की थीं। इन तस्वीरों में वह चेन्नई सुपर चैंप्स को सपोर्ट करती नजर आई थीं और उनके साथ राज निदिमोरु भी मौजूद थे। इसके बाद दोनों को लेकर चर्चाओं का दौर शुरू हो गया था। हालांकि, कपल ने अपनी शादी की घोषणा के साथ ही अपने रिश्ते पर मुहर लगा दी थी।

વર્લ્ડ પિકલબોલ લીગ બાદ શરૂ થઈ હતી સંબંધોની ચર્ચા

સામંથા અને રાજના સંબંધોને લઈને ચર્ચાઓ ત્યારે શરૂ થઈ હતી, જ્યારે અભિનેત્રીએ વર્લ્ડ પિકલબોલ લીગની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે ચેન્નાઈ સુપર ચેમ્પ્સને સપોર્ટ કરતી જોવા મળી હતી અને તેની સાથે રાજ નિદિમોરુ પણ હાજર હતા. ત્યારબાદ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ હતી. જોકે, કપલે લગ્નની જાહેરાત કરીને પોતાના સંબંધને સત્તાવાર મહોર મારી દીધી હતી.

Back to top button