ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

મૌની રોયની અદા જોઈ ને ચાહકો બોલ્યા “ઉફ્ફ”

Text To Speech

Mouni Roy :  મૌની રોયએ હોટ અને સેક્સી મેક્સી ડ્રેસ પહેર્યો. મૌની રોયની અદા જોઈ ચાહકો થયા ફિદા ગયા. મૌની રોયએ ઠંડા પવનના સુસવાટા સાથે તેના વાળ પણ લહેરાવ્યા. મૌની રોયએ ઘરની બાલ્કનીમાં ફોટા પડાવ્યા. મૌની રોયએ ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી. મૌની રોયએ ઇન્ટરનેટ પર વધાર્યું તાપમાન. મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 27.4 મિલિયન ફોલોઅર છે.

Back to top button