નેશનલવિશેષ

રાજસ્થાનના કુંભલગઢમાં ડ્રાઈવરની ઘોર બેદરકારી આવી સામે,જોવું આ વિડિયો!

કુંભલગઢ: રાજસ્થાન ના કુંભલગઢ વિસ્તારમાં આજે એક ચોંકવનારી ઘટના સામે આવી છે.આ સંપૂર્ણ ઘટનામાં સ્કૂલનાં ડ્રાઈવર ની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.આ વિડિયોમાં એક સ્કૂલ બસ જોવા મળી રહી છે.આ બસમાં સ્કૂલ ના વિદ્યાર્થી એ બસ ની બારીની બહાર નીકળી રહ્યા છે.અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં બસ ના દરવાજા ઉપર એક વિદ્યાર્થી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.આ વિડીયો માં વિદ્યાર્થીની સામે થી વાહન પણ આવી રહ્યા છે.જો આ દરમ્યાન કોઈ ઘટના બને તો તેનો જવાબદારી કોની રહશે બસ ડ્ર્રાઈવરની કે સ્કૂલના મેનેજમેન્ટ ની ? તે જોવા જેવું રહ્યું..

જુઓ આ ડ્રાઈવરની ઘોર બેદરકારી નો વિડિયો

આ વિડિયોમાં બસ ના દરવાજા ઉપર એક વિદ્યાર્થી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.આ વિડીયો માં વિદ્યાર્થીની સામે થી વાહન પણ આવી રહ્યા છે.જો આ દરમ્યાન કોઈ ઘટના બને તો તેનો જવાબદારી કોની રહશે બસ ડ્ર્રાઈવરની કે સ્કૂલના મેનેજમેન્ટ ની ? તે જોવા જેવું રહ્યું..

Back to top button