ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

નવી દિલ્હી, ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫: શેર બજારમાં ફરી તેજી પર બ્રેક વાગી ગઇ છે. શેર બજારમાં આજો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86 પોઇન્ટ ઘટાડા સાથે 81,306.85 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 213.65 પોઇન્ટ ઘટાડા સાથે 24,870.10 પર બંધ થયો છે.

શેરબજારમાં 6 દિવસની તેજી અટકી ગઈ છે. સેન્સેક્સ, નિફ્ટી લગભગ 0.9 ટકા ઘટીને બંધ થયો. બેંકિંગ શેરોમાં દબાણ, ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યો. મેટલ, એફએમસીજી, ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.

મેટલ, ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી. આઇટી, રિયલ્ટી, એનર્જી શેરોમાં દબાણ રહ્યું જ્યારે ફાર્મા ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86 પોઈન્ટ ઘટીને 81,306.85 પર બંધ થયો. નિફ્ટી 213.65 પોઈન્ટ ઘટીને 24,870.10 પર બંધ થયો છે.

Back to top button