15 ઓગસ્ટઉત્તર ગુજરાત

પોદાર જમ્બો કિડ્સ, પ્રિ-સ્કૂલ બોડકદેવમાં બાળકો સાથે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

દેશના અલગ-અલગ વિસ્તારોમાં સ્વતંત્રદિનની ઉજવણી વચ્ચે અમદાવામાં આવેલી  પોદાર જમ્બો કિડ્સ, પ્રિ-સ્કૂલ બોડકદેવમાં બાળકો સાથે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.

પોદાર જમ્બો કિડ્સ- humdekhengenews પોદાર જમ્બો કિડ્સ- humdekhengenews પોદાર જમ્બો કિડ્સ- humdekhengenews

જુનિયર કેજી અને સીનીયર કેજીના બાળકો સાથે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાયી. બાળકોએ રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, સરદાર પટેલ, સૈનિક વગેરેની વિવિધ વેશભૂષા પહેરી હતી.

તેમજ સ્કૂલના શિક્ષકો દ્વારા બાળકોને સ્વતંત્રદિનનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ ફેન્સી ડ્રેસ શો યોજાયો હતો. તેમને આપણા દેશે કરેલી સિદ્ધિઓ પણ સમજાવી હતી.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • શ્વેત ક્રાંતિ
  • હરિયાળી ક્રાંતિ
  • યોગ દિવસ
  • RTE (શિક્ષણનો અધિકાર)
  • મંગળયાન ????
  • ભારતીય બંધારણ
  • ચંદ્રયાન ????
  • ભારતીય રેલ્વે
  • ચિપકુ ક્ષણ

અંતે આપણા રાષ્ટ્રગીત સાથે ઉજવણીનો અંત કરવામાં આવ્યો.

Back to top button