અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના હાથે લાફો ખાધો હતો તે મહિલાનો સૌથી મોટો ધડાકો

હેડ કોન્સ્ટેબલે રોકતા મહિલા રોષે ભરાઈ
પોલીસનું આઈડી કાર્ડ ફેંકતા થઈ માથાકુટ
મહિલાને રોષે ભરાયેલા હેડ કોન્સ્ટેબલે માર્યો લાફો
રાજયના ગૃહમંત્રી પાસે કરી ન્યાયની માંગ
પોલીસે વીડિયોની આખી હકીકત નથી દેખાડી: મહિલા

ગુજરાત પોલીસ (Police) જનતા સેવા માટે હંમેશા ખડેપગે જોવા મળતી હોય છે પછી કડકડતી ઠંડી હોય, ભારે વરસાદ હોય, તહેવાર હોય કે મોટા નેતાઓના બંદોબસ્ત હોય પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવામાં હાજર જ હોય છે. ઘણીવાર તો એવું પણ થાય છે કે પોલીસ (Police) પોતાના પરિવાર સાથે તહેવાર પણ ઉજવી શકતી નથી. ત્યારે બે દિવસથી એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસની (Police) કામગીરી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં બે દિવસ પહેલા એક મહિલાને ( Bansri thakkar) પોલીસ હેડ કેન્સ્ટેબલે જાહેરમાં લાફો (slapping woman) માર્યો હતો. મહિલાના હાથે પોલીસકર્મીનું આઈડી કાર્ડ નીચે પડી જતા આ તમામ ઘટના બની હતી. જેથી સામે મહિલાએ ગાળો પણ આપી હતી. આ ઘટનાને લઈ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં (Ahmedabad traffic cop) યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનાની તમામ વિગતો મેળવવા HD ન્યુઝ મહિલા બંસરી ઠક્કર ( Bansri thakkar) પાસે પહોંચ્યું હતું. જેમાં મહિલા સાથે વાતચીત કરતા તેણીએ તમામ હકીકતો જણાવી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે હું મારા ભાઈ સાથે રાતના સમયે દાંતમાં દુખાવો થતો હોવાથી ડોક્ટર પાસે ચેકએપ કરાવવા માટે જઈ રહી હતી. તે વેળા પોલીસ કર્મી (Police) અંજલી બ્રિજ પાસે ઉભા હતા અને મને રોકી હતી મેં પહેલા પોલીસને (Police) નિયમનું ભંગ કરવા બદલ મેમો આપવા માટે કહ્યું હતું અને મેં આઈડીકાર્ડ માંગ્યું હતું. પરતું મારાથી આઈડી કાર્ડ પડી જતા તેણે મારો હાથ મરોડ્યો હતો. જેથી મેં ગાળ આપી હતી અને પોલીસ કર્મચારીએ (Ahmedabad traffic cop) મારા પર હાથ ઉપાડ્યો (slapping woman) હતો.

પોલીસે વીડિયોની આખી હકીકત નથી દેખાડી: મહિલા

મહિલાએ ( Bansri thakkar) વધુમાં જણાવ્યું કે, આઈડી કાર્ડની બબાલ (slapping woman) હતી. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો પોલીસ તરફથી વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તે વીડિયોમાં તમામ હકીકત નથી તેમાંથી ઘણી એવા સીન કાપી નાંખવામાં આવ્યા છે. વીડિયોમાં હમારા વચ્ચે ઘણી એવી વાતચીત પણ થઈ હતી અને મેં પોલીસને ( Police) સાફ શબ્દોમાં કહ્યું હતું કે મને મેમો આપી દો મારે હોસ્પિટલ જવામાં વાર થાય છે. પહેલા તો પોલીસ વાળાએ મેમો (slapping woman) ન બનાવ્યો અને માથાકુટ કરી હતી. મેં આઈડી કાર્ડ આપ્યું તો તે મારા હાથથી પડી ગયું એ મારાથી ભૂલ થઈ તે વાત મેં સ્વીકારી લીધી હતી. પરતું પોલીસવાળાએ (Ahmedabad traffic cop) મને માર્યો કેમ?

હું કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર હતી

મહિલાએ જણાવ્યું ( Bansri thakkar) કે જ્યારે પોલીસ કર્મચારીએ મને રોક્યો હતો ત્યારે મેં મારી ભૂલ તેમની સામે સ્વીકારી હતી અને મેં તેમને કહ્યું પણ હતું કે તમે મને મેમો આપી દો અથવા જે કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા હોવ તે કાર્યવાહી માટે હું તૈયાર છું. જો કે, પોલીસવાળાએ (Police) મારા ઉપર સીધો હાથ છોડી લાફા માર્યો હતા. હું ત્યારે જ ગાળો આપી હતી જ્યારે પોલીસવાળાએ મારો હાથ મરોડ્યો (slapping woman) હતો અને મેં મારો હાથ છોડાવવા માટે પોલીસવાળાને (Ahmedabad traffic cop) ગાળો આપી હતી.

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હંમેશા મહિલાની મદદ કરે છે

મહિલાએ રાજયના ગૃહમંત્રી ( Harsh Sanghvi) પાસે મદદની માંગ કરી છે. તેણીએ કહ્યું કે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી હંમેશા મહિલાઓને સન્માન આપે છે અને તેઓ હંમેશા ન્યાય માટે ખડેપગે રહે છે. મને હાલ તેઓને એક જ અપીલ છે કે સાહેબ મને મદદ કરો અને મને વહેલી તકે ન્યાય અપાવો. મને આપણા રાજયના ગૃહમંત્રી પણ ભરોષો છે કે તેઓ મારી મદદ કરશે, હું હર્ષભાઈને કહેવા માગું છું કે મેં એટલા માટે ગાળો આપી હતી કે પહેલા પોલીસવાળાએ (Police) મારો હાથ મરોડ્યો હતો અને મને મારી હતી તે માટે મે ગાળો આપી હતી.

ઈન્ચાર્જ રહેવા દો ને તેમને છેડશો નહીં

જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસ કર્મચારીએ (Police) મારા પર હાથ ઉપાડ્યો ત્યારે તેઓની સાથે બે થી ત્રણ પોલીસ કર્મચારીઓ (Ahmedabad traffic cop) પણ હાજર હતા. જ્યારે તેઓ મને મારવા માટે લાકડી લેવા ગયા ત્યારે તેઓને તે પોલીસવાળાએ રોક્યો હતો અને કહ્યું હતું કે ઈન્ચાર્જ રહેવા દો તેમને છેડશો નહીં. પરતું તો પણ પોલીસ કર્મી મને મારવા (slapping woman) માટે વારંવાર આગળ આવતો હતો.

મારા સામે ફરિયાદ થઈ પણ પોલીસ કર્મચારી સામે કેન ન થઈ?

મહિલાએ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ( Harsh Sanghvi) અપીલ કરી છે કે, હાલ મારી નોકરી જતી રહી છે અને મારા ઘરની પરિસ્થિતિ પણ ઘણી ખરાબ છે. જ્યારે પોલીસ કર્મચારીઓએ (Ahmedabad traffic cop) મારા ઉપર 6 કલમો ઉમેરી ફરિયાદ દાખલ કરી છે અને અત્યાર સુધી પોલીસ કર્મચારી સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસ (Police) કોન્સ્ટેબલની તમામ વાતોને સંભાળવામાં આવી પણ મારી કોઈ વાત માનવામાં આવી રહી નથી. જેથી મારી વિનંતી છે કે રાજયના ગૃહમંત્રી મારી મદદ કરે અને મને ન્યાય અપાવે.

શું પોલીસવાળાને વર્ધીમાં ગાળો બોલવી અને મહિલાને મારવાનો અધિકાર છે: બંસરી ઠક્કર

મહિલાએ ( Bansri thakkar) ન્યાયની માંગણી સાથે કહ્યું કે, હું તમામ જનતા, સરકાર અને રાજયના ગૃહમંત્રીને ( Harsh sanghvi) કહવા માગું છે કે, શું પોલીસ કર્ચમારી પોતાની વર્ધીમાં હોય તો તેને મહિલાને ગાળો આપવાનો અને તેના પર હાથ ઉપાડવાનો અધિકાર છે?. (slapping woman) જો કે, હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આભાર માનું છે કે, તેઓએ મારા લીધે તેઓએ તાત્કાલિક પોલીસકર્મીને (Ahmedabad traffic cop) સસ્પેન્ડ કરી દીધા છે. મેં પહેલા પણ તેઓની કામગીરી જોઈ છે અને હું તેઓને સમજું પણ છું.

પાલડી પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લેવાની ના પાડી હતી

જયારે આ ઘટના બની ત્યારે અમે તાત્કાલિક પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. અમે લોકો ત્યા જઈને પહેલા તો પીએસઆઈને (Police) મળ્યા હતા પરતું તે લોકોએ મારી ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. અને મને જે પોલીસ કર્મચારીએ (Police) માર માર્યો હતો તેને આ લોકોએ પાછળના દરવાજેથી (slapping woman) ભગાડી દીધો હતો.

શું તમે માત્ર ઝઘડો કરવા માટે જ બહાર નીકળો છો?

મહિલાએ ( Bansri thakkar) આ અંગે જણાવ્યું કે, જો અગાઉના વીડિયો જોઈને આ જજ કરવામાં આવતું હોય તો આ વીડિયોમાં તમને સાફ દેખાઈ આવી રહ્યું છે. હું સામાન્ય માણસ છું અને તે સમયે હોસ્પિટલ જઈ રહી હતી. મારું કહેવું એ છે કે હાલ જે જુની વાતો થઈ રહી છે તેના ઉપર હાલ કોઈ ધ્યાન આપવા માંગતી નથી જે ખોટું છે ( Bansri thakkar) હું તે હું બોલવા માટે તૈયાર છું અને આગળ પણ બોલીશ. અને પોલીસ અધિકારીએ પણ કહ્યું છે કે ઝાલા બાપુનો લોહી ગરમ છે અને તે મારવા જ માટે છે અને આ તદ્દન ખોટી વસ્તું છે.

Facebook Link:- https://www.facebook.com/reel/2707830696276180

Instagram Link:- https://www.instagram.com/reel/DSiPHqnk08c/

Youtube Link:- https://www.youtube.com/watch?v=G8flsFWw-Fw

આ પણ વાંચો: પત્નીને છોડી પતિ બીજી મહિલાના ચક્કરમાં પડ્યો, ગામની મહિલા સરપંચે આત્મહત્યા કરી લીધી

Back to top button