ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 50 બિન હથિયારી પીઆઈની કરવામાં આવી બદલી

રાજ્યના પોલીસબેડામાં આજે મોડી સાંજે 50 બિન હથિયારી પીઆઈની બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. ડીજીપી આશિષ ભાટિયાએ આ ઓર્ડર બહાર પાડી તમામની બદલી કરી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગોમાં બદલીના હુકમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પોલીસ વિભાગમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

50 બિન હથિયારધારી પીઆઈમાં કોને ? ક્યાં નિમણુંક અપાઈ ?

Back to top button