ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 15 પીએસઆઈને પીઆઈની બઢતી સાથે એસીબીમાં બદલી, 56 ASIને પીએસઆઇ બનાવાયા

રાજ્યના પોલીસબેડામાં મોડી સાંજે બઢતી અને બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં થોડા સમય અગાઉ એસીબીમાં નિમણુંક પામેલા 15 પીએસઆઈને પીઆઈ તરીકે રાજ્ય પોલીસવડાએ બઢતી આપી હતી ત્યારબાદ આજે એસીબીના ડાયરેક્ટર દ્વારા આ તમામ 15 પીઆઇને બઢતીના ઓર્ડર આપ્યા બાદ તેઓની બદલીનો ઓર્ડર પણ કાઢી અલગ અલગ જગ્યાઓ ઉપર તેમની નિમણુંક કરી હતી. આ ઉપરાંત રાજ્ય પોલીસવડાએ સાંજે 56 એએસઆઈને પીએસઆઈ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

એસીબીમાં પીઆઈ તરીકે નિમણૂંક પામી બદલી પામેલા પોલીસકર્મીઓ

એએસઆઈમાંથી પીએસઆઈ તરીકે બઢતી પામેલા કર્મચારીઓ

 

Back to top button