ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગાંધીનગરના માણસાના નાદરી ગામે થઈ ટાઇ: બે સભ્યોને એક સરખા મત મળતાં…

ગાંધીનગર, ૨૫ જૂન, ૨૦૨૫: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ આજે જાહેર થવાના છે. ગુજરાતમાં કુલ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી. હવે આજે 25 જૂન 2025 ના રોજ સવારે 9 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવશે. કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે.

માણસાના નાદરી ગામે મતગણતરી કરતા ટાઈ પડી છે. બે સભ્યોને એક સરખા મત મળતા ટાઈ પડી. બંને સરપંચ પદના ઉમેદવારોને મળ્યા 338 મત. ચિઠ્ઠી ઉછાળ્યા બાદ સરપંચ વિજેતા નક્કી કરાયા છે.

Back to top button