ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોનામાં થોડી રિકવરી, ખરીદવાની સારી તક: જાણો લેટેસ્ટ રેટ

નવી દિલ્હી, 13 મે: 2025: સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જો આપણે આજના ભાવની વાત કરીએ, તો સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારત પાકિસ્તાન યુદ્ધના શાંત થતા હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,920 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,840 રુપિયા પર છે. જ્યારે ચાંદીનો ભાવ 95726 રૂપિયા/કિલોથી ઘટીને 94095 રૂપિયા/કિલો થયો છે. ગઈકાલે સોમવારે એક જ દિવસમાં સોનું 3300 રૂપિયા સસ્તું થયું.

આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 96,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,790 પર છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 96,920 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 88,840 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ભોપાલ અને ઇન્દોરમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ (આજે સોનાનો ભાવ) 87,700 રૂપિયા છે. જયપુર, લખનૌ, દિલ્હી બુલિયન માર્કેટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ (આજે સોનાનો ભાવ) 87,800 રૂપિયા છે. ચેન્નાઈ બુલિયન માર્કેટમાં કિંમત રૂ. ૭૨, ૨૦૦/- પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો..IMF પાસેથી લોન મળતા પહેલાં જ પાકિસ્તાને કર્યો વધુ ખર્ચ, સોશિયલ મીડિયામાં ખૂલી પોલ

Back to top button