ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

Photoshoot : શાહરુખની પુત્રી સુહાના ખાનની કાતિલ અદા

Photoshoot :  સુહાના ખાને સફેદ ડ્રેસમાં બતાવી પોતાની કિલર સ્ટાઈલ. સુહાના ખાને સફેદ ઑફ-શોલ્ડર ડ્રેસમાં હોશ ઉડાવી દે તેવા પોઝ આપતી જોવા મળી. સુહાના ખાને ફરી ચાહકોના દિલ જીતી લીધા છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ દિવસોમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઈને ચર્ચામાં છે.સુહાના ખાનની આ તસવીરો સાશા જયરામ દ્વારા ક્લિક કરવામાં આવી છે.શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.સુહાના ખાનના ઈન્સ્ટાગ્રામ પર  3.9 મિલિયન ફોલોઅર છે.

suhanakhan (5)

suhanakhan (4)

suhanakhan (3)

suhanakhan (2)

suhanakhan (1)

આ પણ વાંચો : Photos : શ્વેતા તિવારીએ બાથરૂમમાં કરાવ્યું કિલર ફોટોશૂટ

Back to top button