ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીવર્લ્ડ

નવું સંસદભવનઃ દુનિયાના 10 સૌથી મોટા સંસદભવનમાં કેવી છે બેઠક વ્યવસ્થા..?

PARLIAMENT : આજથી સંસદના સત્રને જૂના બિલ્ડિંગમાંથી નવા સંસદ ભવનમાં ખસેડવાની મંજૂરી કેબિનેટ મિટિંગમાં આપવામાં આવી હતી . આ સાથે સંસદ ભવનનું કામ આજથી જ નવા બિલ્ડીંગમાં શરૂ થશે.જેમાં ભારત સિવાય અન્ય 239 દેશો પોતાની પાર્લામેન્ટ ધરાવે છે.

શું કામ થાય છે પાર્લામેન્ટમાં…?

દુનિયાના દેશોના લોકો  પોતાનું નેતુત્વ કરવા માટે પોતાના MPને પાર્લામેન્ટમાં મોકલે છે, જેના દ્વારા પોતાના પશ્નો દેશ સામે રાખી શકે છે, દૂનિયાના અનેક દેશો પોતાના દેશમાં જરૂરીયાત મુજબ MPની સંખ્યા નક્કિ કરે છે ભારતમાં પણ હાલમાં જ નવુ સંસદ ભવન બન્યું છે.

જૂની સંસદ ભવનમાં કેટલા સાંસદો બેસવાની  વ્યવસ્થા હતી ..?

ભારતમાં જૂની સંસદ ભવનમાં 793 સભ્યોની બેસવાની વ્યવસ્થા હતી, હવે નવા સંસદ ભવનમાં તેને વધારીને 1272 કરવામાં આવી છે.

દુનિયાના 10 સોંથી મોટા સંસદ ભવનની કેટલી છે MPની  વ્યવસ્થા…

CHINA-humdekhengenews
CHINA

પહેલા નંબર પર ચીન આવેલું છે આ સંસદ ભવનને  નેશનલ પીપલ કોંગ્રેસ તરીકે ઓળખાતા સંસદ ભવનમાં કુલ 2977 સભ્યો બેસી શકે છે

United Kingdom

જ્યારે બીજા નંબર પર યુનાઇટેડ કિંગડમ આવે છે તેમાં 1427 સભ્યો બેસી શકે છે અને પોતાના પશ્નો પર સરકારને સવાલ જવાબ કરી શકે છે.

INDIA

ત્રીજા નંબર પર ભારત આવેલું છે આ સંસદ ભવનને  પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા ઓળખાતા સંસદ ભવનમાં કુલ 793 સભ્યો બેસી શકતા હતા જે નવા સંસદ ભવનમાં તેને વધારીને 1272 કરવામાં આવી છે

France

ચોથા નંબર પર ફ્રાન્સ આવેલું છે આ સંસદ ભવનને   પાર્લામેન્ટને ફ્રાન્સ પાર્લામેન્ટ તરીકે ઓળખાતા સંસદ ભવનમાં કુલ 925 સભ્યો બેસી શકે છે. જેમાં તેમના પ્રશ્નોની રજુવાત કરી શકે  છે.

Egypt

પાંચમા નંબર પર ઇજિપ્ત આવેલું છે આ સંસદ ભવનને  પાર્લામેન્ટ ઓફ ઈજીપ્ત તરીકે ઓળખાતા સંસદ ભવનમાં કુલ 896 સભ્યો બેસી શકે છે

Germany

છઠા નંબર પર જર્મની આવેલું છે આ સંસદ ભવનમાં કુલ 805 સભ્યો બેસી શકે છે જેમાં તેમના દેશના વિવિધ પ્રશ્નોની રજુવાત કરી શકે  છે.

Thailand

સાતમાં નંબર પર થાઈલેન્ડ આવેલું છે આ સંસદ ભવનમાં કુલ 750 સભ્યો બેસી શકે છે

European Union

આઠમા નંબર પર યુરોપિયન યુનિયન આવેલું છે તેમાં 732 સભ્યો છે, તેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Indonesia

નવમાં નંબર પર ઈન્ડોનેશિયા આવેલું છે આ સંસદ ભવનમાં કુલ 711 સભ્યો બેસી શકે છે.અને દેશના વિવિધ સમસ્યાનો ઉકેલ અને સમાધાન માટે સભ્યો તેમના પ્રશ્નોની રજુવાત કરી શકે  છે.

Japan

દસમાં નંબર પર જાપાન આવેલું છે  આ સંસદ ભવનમાં કુલ 707 સભ્યો બેસી શકે છે

આ પણ વાંચો : દસ મહિલા સાંસદોએ જૂના સંસદભવનને આપી ઈમોશનલ વિદાય

Back to top button