કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
VIDEO: લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયાને પાઠવી કાનૂની નોટિસઃ જાણો શું છે મામલો?

ઉપલેટા, 1 જુલાઈ, 2025ઃ Lalit Vasoya sends legal notice to Gopal Italia કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે. લલિતભાઈએ ઈટાલિયા વિરુદ્ધ રૂપિયા 10 કરોડના માનહાનીના કેસ સબબ આ નોટિસ પાઠવી છે.
ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈ ગોપાલ ઈટાલિયાએ તાજેતરની વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને આ નોટિસ પાઠવી છે.


લલિત વસોયાએ આ અંગે એક વીડિયો પણ જારી કરીને પોતાની વાતની રજૂઆત કરી છે. જુઓ વીડિયો…
આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસ સરકારમાં કમઠાણ શરૂઃ ફરી સીએમ-ડેપ્યુટી સીએમ જૂથ આવ્યા સામસામે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












