અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાતમનોરંજનમીડિયાવિશેષ

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેરઃ જુઓ સમગ્ર યાદી

ગાંધીનગર, 7 ઓગસ્ટ, 2025ઃ Gujarati Film Awards-2023 announced ગુજરાતી મનોરંજન ઉદ્યોગ માટે આનંદના સમાચાર આવ્યા છે. વર્ષ 2023માં બનેલી ગુજરાતી ફિલ્મોમાંથી શ્રેષ્ઠા ફિલ્મો માટેના પુરસ્કાર આજે 7 ઓગસ્ટને ગુરુવારે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019 હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-2023ના સમયગાળા દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલા ગુજરાતી ચલચિત્રો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 46 કેટેગરી પૈકી 40 કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે.

‘‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ–2019’’ અન્વયે પારિતોષિક વિજેતાઓની યાદી

અ.નં. પારિતોષિકનું નામ ચલચિત્રના

વિભાગનું નામ

વિજેતા ચલચિત્રનું નામ
૧ શ્રેષ્‍ઠ  ચલચિત્ર નિર્માતા ચિન્મય પુરોહિત કર્મ
નીરજ નાઈક
સુબ્રમણ્યમ ઐયર
૨ શ્રેષ્‍ઠ  ચલચિત્ર દિગ્‍દર્શક સુબ્રમણ્યમ ઐયર કર્મ
૩ દ્વિતીય  શ્રેષ્‍ઠ  ચલચિત્ર નિર્માતા જશવંત ગાંગાણી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ
૪ દ્રિતીય શ્રેષ્‍ઠ ચલચિત્ર દિગ્‍દર્શક જશવંત ગાંગાણી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ
૫ ગુજરાતી સાહિત્‍ય પર આધારિત શ્રેષ્‍ઠ  ચલચિત્ર નિર્માતા એન્ટ્રી મળેલી નથી એન્ટ્રી મળેલી નથી
૬ ગુજરાતી સાહિત્‍ય પર આધારિત શ્રેષ્‍ઠ  ચલચિત્ર દિગ્‍દર્શક એન્ટ્રી મળેલી નથી એન્ટ્રી મળેલી નથી
૭ શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર નિર્માતા મનીષ સૈની શુભયાત્રા
૮ શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર દિગ્‍દર્શક મનીષ સૈની શુભયાત્રા
૯ મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર નિર્માતા રૂપાંગ આચાર્ય નિક્કી
૧૦ મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર દિગ્‍દર્શક રૂપાંગ આચાર્ય નિક્કી
૧૧ શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર નિર્માતા રૂપાંગ આચાર્ય નિક્કી
૧૨ શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર દિગ્‍દર્શક રૂપાંગ આચાર્ય નિક્કી
૧૩ દ્વિતીય  શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર નિર્માતા વિપુલ શાહ મસ્તીની પાઠશાળા
૧૪ દ્વિતીય  શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર દિગ્‍દર્શક સુનીલ વાઘેલા મસ્તીની પાઠશાળા
૧૫ શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન દિગ્‍દર્શક જયેશ ત્રિવેદી સંબંધોમાં ખાલી જગ્યા
૧૬ દ્વિતીય શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન દિગ્‍દર્શક મનીષ સૈની શુભયાત્રા
૧૭ શ્રેષ્‍ઠ કલા દિગ્‍દર્શન કલા દિગ્‍દર્શક શીલ ઠાકોર કચ્છ એક્સપ્રેસ
૧૮ શ્રેષ્‍ઠ અભિનેતા અભિનેતા ચેતનકુમાર ધાનાની કર્મ
૧૯ શ્રેષ્‍ઠ અભિનેત્રી અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી કર્મ
૨૦ શ્રેષ્‍ઠ સહાયક અભિનેતા સહાયક અભિનેતા હેમીન ત્રિવેદી શુભયાત્રા
૨૧ શ્રેષ્‍ઠ સહાયક અભિનેત્રી સહાયક અભિનેત્રી રત્ના પાઠક કચ્છ એક્સપ્રેસ
૨૨ શ્રેષ્‍ઠ બાળ કલાકાર બાળ કલાકાર વિશાલ ઠક્કર માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ
૨૩ શ્રેષ્‍ઠ પાર્શ્વ ગાયક પાર્શ્વ ગાયક ઉમેશ બારોટ

ગીત: આવજો આવજો

ભમ
૨૪ શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા મધુબંતી બાગચી

ગીત: હું અને તું

હું અને તું
૨૫ દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયક પાર્શ્વ ગાયક પાર્થ દોશી

ગીત: મન પતંગીયું

નિક્કી

 

૨૬ દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા નિશા કાપડીયા

ગીત: વ્હાલા રે વાલમજી

બચુભાઈ
૨૭ શ્રેષ્‍ઠ છબીકલા છબીકલાકાર સ્વાથી દીપક શુભયાત્રા
૨૮ શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર સાઉન્‍ડ ડીઝાઇન કુશલ અડવાણી સરપંચ
૨૯ શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર અંતિમ મિશ્ર ટ્રેકના
રિ-રેકોડીસ્‍ટ
નિરુક્ત દવે શુભયાત્રા
૩૦ શ્રેષ્‍ઠ સંકલન સંકલનકાર ધર્મેશ ચાંચડીયા માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ
૩૧ શ્રેષ્‍ઠ પટકથા વાર્તા લેખક જશવંત ગાંગાણી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ
૩૨ શ્રેષ્‍ઠ પટકથા પટકથા લેખક સુબ્રમણ્યમ ઐયર કર્મ
૩૩ શ્રેષ્‍ઠ પટકથા સંવાદ લેખક રામ મોરી કચ્છ એક્સપ્રેસ
૩૪ શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન સંગીત નિર્દેશક (ગીત) આલાપ દેસાઈ મીરા
૩૫ શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન સંગીત નિર્દેશક (પૃષ્‍ડભૂમિ સંગીત) મીર દેસાઈ કર્મ
૩૬ શ્રેષ્‍ડ ગીત ગીતકાર અશોક ચાવડા

ગીત :એ જીંદગી સંગ ચાલી

સંબંધોમાં ખાલી જગ્યા
૩૭ શ્રેષ્‍ડ નૃત્‍ય નિર્દેશન નૃત્‍ય નિર્દેશક અર્ચિત ભાસ્કર

નિલીમા શર્મા

જયશ્રી ક્રીશ
૩૮ શ્રેષ્‍ડ વેશભૂષા ડીઝાઇનર વેશભૂષા નિર્દેશક શ્વેતા ભાવસાર જયશ્રી ક્રીશ
૩૯ શ્રેષ્‍ડ મેકઅપ કલાકાર મેકઅપ નિર્દેશક પીન્ટુ ભુઇમાલી કચ્છ એક્સપ્રેસ
૪૦ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલા ખાસ પુરસ્‍કાર શ્રેષ્‍ડ ચલચિત્રના નિર્માતા પિનલ ઓબોરય પોપટ
૪૧ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલા ખાસ પુરસ્‍કાર વ્‍યક્તિગત પુરુષને સંજય પ્રજાપતી ભમ
૪૨ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલા ખાસ પુરસ્‍કાર વ્‍યક્તિગત મહિલાને આહના ઠાકુર નિક્કી
૪૩ શ્રેષ્‍ડ દસ્‍તાવેજી ચલચિત્ર નિર્માતા પસંદગી પામ્યા નથી પસંદગી પામ્યા નથી
૪૪ દ્વિતીય શ્રેષ્‍ડ દસ્‍તાવેજી ચલચિત્ર નિર્માતા પસંદગી પામ્યા નથી પસંદગી પામ્યા નથી
૪૫ શ્રેષ્‍ડ ટી.વી.દસ્‍તાવેજી ચિત્ર નિર્માતા પસંદગી પામ્યા નથી પસંદગી પામ્યા નથી
૪૬ દ્વિતીય શ્રેષ્‍ડ ટી.વી.દસ્‍તાવેજી ચિત્ર નિર્માતા પસંદગી પામ્યા નથી પસંદગી પામ્યા નથી

ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ કામાના પરિવારના વંશજો ડભોઇના બાણેજમાં રહીને શું કરે છે? જાણીને ચોંકી જશો

 

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button