ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

CBSE Board Result 2025: CBSE ધોરણ 12ના પરિણામો જાહેર! છોકરીઓએ ફરી બાજી મારી

નવી દિલ્હી, 13 મે 2025 :   સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડ આજે બપોરે 1:00 વાગ્યે ધોરણ 10 ના પરિણામો જાહેર કરશે. વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ્સ પર તેમના પરિણામો ચકાસી શકે છે, જેમાં cbseresults.nic.in, cbse.gov.in, results.cbse.nic.in, results.digilocker.gov.inનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ SMS, Digilocker અને UMANG એપ દ્વારા પણ તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે, 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાયેલી CBSE પરીક્ષામાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

CBSE main website – https://cbse.gov.in

CBSE results portal – https://results.cbse.nic.in

DigiLocker portal – https://results.digilocker.gov.in

UMANG app – https://web.umang.gov.in

SMS – “CBSE10 ” or “CBSE12” to 7738299899

VRS – Dial 24300699 (with area STD code)

પરિણામો ઉપરાંત, CBSE એ તમામ સંલગ્ન શાળાઓને શૈક્ષણિક સત્ર 2025-26 થી સવારની સભા દરમિયાન‘daily positive affirmations’  સામેલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. બોર્ડની નોટિસમાં દર્શાવેલ આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓની ભાવનાત્મક અને માનસિક સુખાકારીને વધારવાનો છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા: એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

Back to top button