અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ પ્લેન ક્રેશઃ 4 અધિકારીઓને સોંપવામાં આવી વિશેષ જવાબદારી

અમદાવાદ, તા. 12 જૂન, 2025ઃ અમદાવાદ પ્લેન ક્રેશ પગલે સરકારે 4 આઈએએસ અધિકારીઓને સ્પેશિયલ ડ્યૂટી સોંપી હતી. જેમાં નીતિન સાંગવાન, હર્ષિત ગોસાવી, અરવિંદ વી અને ડૉ. પ્રશાંલ જીલોવના સમાવેશ થાય છે. આ ચારેય અધિકારીએ તાત્કાલિક અસરથી ધનજંય દ્વિવેદી -આઈએએસ, અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરામર્શમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવવાની રહેશે.

 

Back to top button