ગુજરાતટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

PM મોદીની વિતેલા એક વર્ષની મુખ્ય ક્ષણો સમાચાર એજન્સીએ શૅર કરી

નવી દિલ્હી, 31 ડિસેમ્બર, 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હવે કદાચ એવા સ્તરે પહોંચી ગઈ છે જ્યાં તેમણે પોતે પોતાના માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, સામાન્ય લોકો જ આપોઆપ તેમનો પ્રચાર કરે છે. જોકે, 2023ના આજે અંતિમ દિવસે થોડી અજુગતી બાબત પણ જોવા મળી. દેશની એક અગ્રણી સમાચાર એજન્સીએ શ્રેણીબદ્ધ ટ્વિટ (X) દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની આખા વર્ષ દરમિયાનની યાદગાર ક્ષણોની તસવીરો શૅર કરી છે.

પીએમ મોદી - HDNews
પીએમ – ફોટો સૌજન્યઃ ANI

HD Newsના વાચકોને પણ પીએમ મોદીની આખા વર્ષ દરમિયાનની આ યાદગાર ક્ષણો જોઈને તેને વાગોળવાનો આનંદ આવશે.

આ પણ વાંચોઃ  PM મોદી દ્વારા આજે મન કી બાતના 108મા અને વર્ષના છેલ્લા એપિસોડને સંબોધન

Back to top button