ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

MS Dhoni in America : અમેરિકામાં ફેન્સને મળ્યો માહી,કહ્યું : ‘મારી ચોકલેટ પાછી આપો…’

MS Dhoni : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હાલ અમેરિકામાં વેકેશન મનાવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ થઇ રહ્યો છે.જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યો હતો.

ફેન્સ સાથેનો વધુ એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે

આ વિડીયોમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફની સાઈડમાં જોવા મળી રહ્યો છે જેમાં ધોની કયારેય તેના ફેન્સને નિરાશ કરતો નથી.ત્યારે અમેરિકામાં એક ફેન્સે ધોની પાસે ઓટોગ્રાફ માંગી રહ્યો હતો અને ધોનીએ તેના ફેન્સને નિરાશ કર્યા વગર તેને ઓટોગ્રાફ આપ્યો હતો

આ પણ વાંચો : CWC 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

ત્યાર બાદ ધોનીએ ઓટોગ્રાફ આપ્યા બાદ ધોની પોતાની ચોકલેટ પાછી માગે છે.જે તેના ફેન્સે પોતાના હાથમાં લીધી છે.ત્યાર બાદ ધોનીએ કહ્યું કે, Give back the chocolates. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો : IND VS PAK : વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ મેચ સામે ગૌતમ ગંભીરે ઉઠાવ્યો વાંધો

Back to top button