ફોટો સ્ટોરી

એક્ટ્રેસ આમના શરીફે આપ્યો કિલર પોઝ, સ્ટાઈલ પર ચાહકો ફિદા

ટીવી એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર આમના શરીફે તેના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરોમાં આમના શરીફ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.  જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. ફોટામાં આમના શરીફ ઇન્ડોર સેટઅપમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળે છે.

Back to top button