15 લાખનું નુકસાન
-
ગુજરાત
સુરતમાં સચિનના શુભમ કોમ્પ્લેક્સમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી લાગેલ આગમાં 15 લાખનો માલ ખાખ
સુરત 1 માર્ચ 2026: શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક તૈયાર કપડાંની દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અંદાજે…