ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં પત્નીઓની અદલા-બદલીનો ખેલ શરુ થયો, પાર્ટનર સ્વેપિંગમાં ફસાયેલીએ મહિલાએ ધડાકો કર્યો


Surat Partner Swapping:
પશ્ચિમી સંસ્કૃતિના અનુસરણમાં આંધળી બનેલી આજની જનતા હવે સારા-નરસાનો ભેદ ભુલી ગઈ છે. લગ્ન જેવા પવિત્ર સંબંધો અને પતિ-પત્ની વચ્ચેના લગાણીભર્યા સંબંધોને નેવે મૂકી આજના લોકોમાં દુષણ ઘુસી ગયું છે. ત્યારે હવે આ ભયાનક ગંદકી ગુજરાતમાં પણ આવી ગઈ છે. રાજકોટની એક મહિલાએ આ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે મારા લગ્ન 2022માં થયા હતા. લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ મને ખબર પડી કે મારા પતિ મને એવી પ્રવૃતિમાં સામેલ કરવા માગે છે, જેના માટે હું તૈયાર નહોતી. આ મહિલાના પતિએ તેને પાર્ટનર સ્વેપિંગમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે આમા એન્જોયમેન્ટ અને પૈસા બંને મળે છે. પણ જ્યારે મહિલાએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેની સામે એક એવા નેટવર્કનો પર્દાફાશ થયો, જેના કારણે તેને લગ્નજીવન અને વિશ્વાસને હચમચાવી નાખ્યો.

Back to top button