પિતૃપક્ષ 2026: ક્યારે છે પ્રથમ શ્રાદ્ધ? જાણો પિતૃપક્ષનું સંપૂર્ણ કેલેન્ડર અને જરૂરી નિયમો

Pitra Paksha 2026 : પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. 15 દિવસના આ સમયગાળાને કનાગત પણ કહેવામાં આવે છે. જોકે આ વખતે પિતૃપક્ષની તારીખોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. પિતૃપક્ષ ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ શ્રાદ્ધ કઈ તારીખે છે, તેને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે. ચાલો જાણીએ આ વર્ષે પિતૃપક્ષ ક્યારથી ક્યાં સુધી રહેશે અને શ્રાદ્ધના જરૂરી નિયમો શું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ક્યારથી ક્યાં સુધી રહેશે પિતૃપક્ષ?
પિતૃપક્ષ 2026ની સંપૂર્ણ તારીખો:
-
26 સપ્ટેમ્બર, શનિવાર – ભાદરવી પૂનમ શ્રાદ્ધ
-
27 સપ્ટેમ્બર, રવિવાર – પડવો (પ્રતિપદા) શ્રાદ્ધ
-
28 સપ્ટેમ્બર, સોમવાર – બીજ (દ્વિતીયા) શ્રાદ્ધ
-
29 સપ્ટેમ્બર, મંગળવાર – ત્રીજ (તૃતીયા) શ્રાદ્ધ
-
30 સપ્ટેમ્બર, બુધવાર – ચોથ (ચતુર્થી) શ્રાદ્ધ
-
1 ઓક્ટોબર, ગુરુવાર – પાંચમ (પંચમી) શ્રાદ્ધ
-
2 ઓક્ટોબર, શુક્રવાર – છઠ (ષષ્ઠી) શ્રાદ્ધ
-
3 ઓક્ટોબર, શનિવાર – સાતમ અને આઠમ શ્રાદ્ધ
-
4 ઓક્ટોબર, રવિવાર – નોમ શ્રાદ્ધ (માતૃ નોમ)
-
5 ઓક્ટોબર, સોમવાર – દસમ શ્રાદ્ધ
-
6 ઓક્ટોબર, મંગળવાર – અગિયારસ (એકાદશી) શ્રાદ્ધ
-
7 ઓક્ટોબર, બુધવાર – બારસ (દ્વાદશી) શ્રાદ્ધ
-
8 ઓક્ટોબર, ગુરુવાર – તેરસ (ત્રયોદશી) શ્રાદ્ધ
-
9 ઓક્ટોબર, શુક્રવાર – ચૌદશ (ચતુર્દશી) શ્રાદ્ધ
-
10 ઓક્ટોબર, શનિવાર – સર્વપિત્રી અમાસ શ્રાદ્ધ
પિતૃપક્ષમાં શું ન કરવું?
શું કરવાથી મળશે પિતૃઓની કૃપા?
DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.












