ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

PHOTOS : અવનીત કૌરે ગ્રીન કલરનો બોલ્ડ ડ્રેસ પહેરીને કહેર મચાવ્યો

PHOTOS : ઘણી જાહેરાત અને ટીવી શોમાં જોવામાં મળતી અવનીત કૌર યુવા પેઢીની સુપર હોટ અભિનેત્રી તરીકે ઉભરી છે. અવનીત કૌર એક ભારતીય અભિનેત્રી, dancer અને મોડલ છે. તેણી હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ પ્રોડક્શન્સમાં તેના કામ માટે વ્યાપકપણે જાણીતી છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી અને તેણીના કામ અને સોશિયલ મીડિયાની હાજરી દ્વારા ઓળખ મેળવી હતી.

‘GQ બેસ્ટ ડ્રેસ્ડ 2023’ એવોર્ડ સમારોહ માટે, અવનીતે ગ્રીન કલરનો હાઇલાઇટ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો
અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા હતા
અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
અવનીત કૌરે 20 વર્ષ બાદ કોઈ મોટા અભિનેતા સાથે કિસિંગ સીન કરીને સનસનાટી મચાવી દીધી હતી
અવનીતની આ બોલ્ડનેસ ફોટા જોઈને ફેન્સ ચકિત થઇ ગયા

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયન ફોલોઅર છે

આ પણ વાંચો : Bollywood : એકતરફી પ્રેમમાં પડીને તૂટયુ આ સ્ટાર્સનું દિલ

Back to top button