ફોટો સ્ટોરી

મલાઈકા અરોરાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ મનમોહક તસવીરો

બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી વખત પોતાની તસવીરોને કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાએ તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.ગોલ્ડ વન શોલ્ડર ગાઉનમાં મલાઈકાએ ફોટોશૂટ કરાવીને ચાહકોને નિદ્રાધીન બનાવી દીધા છે. મલાઈકાએ આ ફોટોશૂટ ‘સુપરમોડેલ ઓફ ધ યર 2’ના સેટ પર કરાવ્યું હતું, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

Back to top button