મનોરંજન

બ્રેકઅપની અફવાઓ વચ્ચે કરણ અને તેજસ્વી એકસાથે જોવા મળ્યા

કરણ અને તેજસ્વી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટીવ રહે છે. જયારે તાજેતરમાં જ બંનેના બ્રેકઅપને લઈને તેના ફેન્સ ચિંતામાં હતા. બ્રેકઅપની અફવાઓ વચ્ચે કરણ અને તેજસ્વી મનીર પર સાથે જોવા મળ્યા છે. જેને જોઇને ફેન્સ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

ब्रेकअप की खबरों के बीच कूल लुक में फिर साथ स्पॉट हुए Karan Kundrra और तेजस्वी प्रकाश, मंदिर में किए दर्शन

કરણ કુન્દ્રા અને તેજસ્વી તાજેતરમાં મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં ચાહકોને બંનેનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો.કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, આ કપલ જ્યાં પણ જાય છે, તે માત્ર લાઈમલાઈટ ભેગી કરે છે.

ब्रेकअप की खबरों के बीच कूल लुक में फिर साथ स्पॉट हुए Karan Kundrra और तेजस्वी प्रकाश, मंदिर में किए दर्शन

જ્યાં ચાહકોને આ કપલની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી. જ્યાં તેમના બ્રેકઅપના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા હતા, તો બીજી તરફ, ચાહકો બંનેને એકસાથે જોઈને રાહત અનુભવી રહ્યા છે.વાસ્તવમાં કરણ કુન્દ્રાએ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેણે એક દિલ તોડી દેનારી કવિતા લખી હતી, જેના પછી બધા તેમના બ્રેકઅપની અટકળો કરવા લાગ્યા હતા. જો કે, તેજસ્વીએ એક ઈન્ટરવ્યુમાં આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને કહ્યું હતું કે અમારો સંબંધ દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે.

આ પણ વાંચો : શિલ્પાએ સલમાન અને તેના સબંધોનો કર્યો ખુલાસો અભિનેત્રીએ કહ્યું સલમાન મોડી રાત્રે મારા ઘરે આવતો….

Back to top button