ફોટો સ્ટોરી
પિંક સિમરી ડ્રેસમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ લૂક, તમે જોયા ફોટા?

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અલગ-અલગ પ્રકારના આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવવાનું પસંદ કરે છે. જ્યારે પણ તે કોઈ ઈવેન્ટમાં જાય છે ત્યારે તે પોતાની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.લેટેસ્ટ ફોટોઝમાં જાહ્નવી કપૂરે ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે. તે ગજબ દેખાઈ રહી છે. અભિનેત્રી પિંક શિમરી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.




















