IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ
IPL 2025: આરંભ એવો અંત ન રહ્યો, કોલકાતાએ જીત માટે દિલ્હીને આપ્યો આ ટાર્ગેટ

નવી દિલ્હી, 29 એપ્રિલ : આઈપીએલ 2025માં 48મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ત્યારે કોલકાતા પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 204 રન કર્યા હતા અને જીત માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન: ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવનઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી.












