ગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : રાજ્યના 63 બિન હથિયારી PSI ની બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે શનિવારે પોલીસ ડિપાર્ટમેન્ટની વધુ એક બદલી કરવામાં આવી છે. જેમાં 63 બિન હથિયારી પીએસઆઈને જુદી જુદી જગ્યાએ બદલીના પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ગાંધીનગરથી મોડી સાંજે આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વહીવટી સરળતા ખાતર આ બદલીના હુકમ કાઢવામાં આવ્યા છે.

બદલી પામેલા બિન હથિયારી પીએસઆઈનું લિસ્ટ

Back to top button