કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટી

સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડતો ટૂંકો રેલમાર્ગ બનશે… જાણો શું મળી મંજૂરી

  • ભાવનગરના સરાડીયા અને વાંસજાળીયા નવી રેલવે લાઇનનું સર્વેક્ષણ કરાશે

ભુજ, 16 જુલાઇ 2025: Railway Transportation પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી 45 કિલોમીટરની લાઇન માટે રૂ.1,12,50,000 ના ખર્ચેઅંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી છે.

દૂરના વિસ્તારોને જોડી અર્થતંત્રને મજબૂત કરવાનો ઉદ્દેશ

ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનનીસરાડીયાઅને વાંસજાળીયાનવી લાઇન   માટે રૂ.1,12,50,000 ના ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ(FLS)કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ નવો પ્રોજેક્ટ આવા લાભો પ્રદાન કરશે

  • ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકાશે.
  • સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડતો વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે.
  • ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાના માર્ગની સગવડ થશે

આ પણ વાંચો: રાજકોટ-ભુજ ટ્રેન સમયના ફેરફાર સાથે શરૂ કરો, વેકેશન પૂરતી સિમિત ન રાખો: મંત્રીએ સૌરાષ્ટ્રના પ્રવાસીઓની કરી ચિંતા

આ પણ વાંચો: ઉતરાખંડની શાળાઓમાં ભગવદ્ ગીતા શ્લોકનો અભ્યાસ, મદરેસા બોર્ડના અધ્યક્ષે નિર્ણયને આવકાર્યોં

આ પણ વાંચો: દાદાનો દમ: ગુજરાતમાં DLP હેઠળના રસ્તાનું સમારકામ સ્વખર્ચે ઝડપથી પૂર્ણ કરવા ઠેકેદારોને નોટિસ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button