ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટ્સ

ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, કરશે બોલિંગ

ENG vs NZ : ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ સમાન વર્લ્ડ કપ 2023 નો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. આજની   ઈંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર(કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ, માર્ક વુડ

ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેંપમેન. જિમી નીશમ, મિચેલ સેન્ટર, મેટ હૈનરી અને ટ્રેંટ બોલ્ટ

આ પણ વાંચો : 1996 બાદ ફરી એક વાર ઈંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ ટકરાશે નમો સ્ટેડીયમમાં,કરશે વર્લ્ડ-કપની ધમાકેદાર શરુઆત

Back to top button