રવિ પાક
-
કૃષિ
ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘઉં, જવ, ચણા, રાયડાના ટેકાના ભાવ જાહેર
ગાંધીનગર, તા. 4 ઓક્ટોબર, 2025: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે.…

