બિન હથિયારધારી પોલીસ
-
અમદાવાદ
બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે આવતી કાલે તા.૧૩મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે
અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની ૩૪૦ શાળાઓમાં પરીક્ષા યોજાશે: ૧.૦૨ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરીતિ વગર…