Voting Confusion
-
નેશનલ
ધુરંધર ફેમ એક્ટ્રેસ સૌમ્યા ટંડન વોટર લિસ્ટથી પરેશાન, બે બૂથ પર ખાવા પડ્યા ધક્કા
મહારાષ્ટ્રઃ 15 જાન્યુઆરી, 2026: બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘ધુરંધર’ની એક્ટ્રેસ સૌમ્યા ટંડનને મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો…