AQI Severe
-
નેશનલ
‘ઘરમાં પડદાં લગાવો, એર પ્યુરિફાયર અમીરોના નખરાં…’, વાયુ પ્રદૂષણ પર રામદેવનું વિવાદિત નિવેદન
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના ખતરનાક સ્તરને લઈને યોગગુરુ રામદેવે એક મોટું નિવેદન આપ્યું છે. પ્રદૂષણને કારણે વધતી એર પ્યુરિફાયરની માંગ પર રામદેવે કહ્યું…