ફોટો સ્ટોરી

ઉર્ફી જાવેદનો અલગ અલગ તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ

ઉર્ફી જાવેદ હંમેશા તેના ચિત્ર વિચિત્ર ડ્રેસિંગના કારણે ચર્ચામાં રહે છે ત્યારે આજે અમે તમને તેના એવા જ વિચિત્ર ડ્રેસમાં અલગ અલગ પોઝ આપતા ફોટા બતાવીશું. જેને જોઇને તમે સો ટકા તમારું માથું ખંજવાળવા મજબૂર થઇ જશો. તો ચાલો જોઈએ ઉર્ફીના ચિત્ર વિચિત્ર ડ્રેસમાં જોરદાર ફોટા

Back to top button