ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

‘RRR’ના ‘નાટુ નાટુ’ સોન્ગનો વિશ્વમાં ડંકો, ઓરિજીનલ સોન્ગ કેટેગરીમાં જીત્યો OSCAR એવોર્ડ

‘RRR’ના ‘નાટુ નાટુ’ સોન્ગે ઈતિહાસ રચી દીધો છે. દેશ-વિદેશમાં ધૂમ મચાવનારુ આ સોન્ગ દુનિયાના સર્વશ્રેષ્ઠમાંથી એક કહેવાતા ઓસ્કાર એવોર્ડ જીત્યું છે.

ઓરિજીનલ સોન્ગ કેટેગરીમાં ‘નાટુ નાટુ’એ ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.

તેલુગુ ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’એ દેશને ફરી એકવાર ગર્વ અપાવ્યો છે. 95 એકેડેમી એવોર્ડ સમારોહમાં ‘ઓરિજિનલ સોંગ’ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળતા આજે વિશ્વભરમાં ભારતનું શીશ ગર્વથી ઉંચુ થઈ ગયું છે.

Back to top button