IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 : વાનખેડેમાં મુંબઈએ ટોસ જીત્યો, ચેન્નઈ પ્રથમ બેટીંગ કરશે

મુંબઈ, 20 એપ્રિલ : IPL 2025 ની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

શેખ રાશિદ, રચિન રવિન્દ્ર, આયુષ મ્હાત્રે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, વિજય શંકર, જેમી ઓવરટોન, એમએસ ધોની, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

મુંબઈ ઈન્ડિયન્સ

રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, અશ્વિની કુમાર.

Back to top button