IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 : લખનૌની ટીમે ટોસ જીત્યો, મુંબઈ પ્રથમ બેટીંગ કરશે

મુંબઈ, 27 એપ્રિલ : IPL 2025 ની 45મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરીને, મુંબઈ ઈન્ડિયન્સ મોટો સ્કોર બનાવવા માંગશે.

IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અત્યાર સુધી 9 મેચ રમી ચૂક્યા છે. બંનેએ પાંચ મેચમાં જીત મેળવી છે. બંને ટીમો વર્તમાન સિઝનમાં બીજી વખત એકબીજા સામે રમી રહી છે. આ પહેલા 5 એપ્રિલે બંને વચ્ચે મેચ હતી, જેમાં લખનૌની ટીમ 12 રનથી જીતી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ Playing 11

એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અબ્દુલ સમદ, આયુષ બદોની, મયંક યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અવેશ ખાન.

મુંબઈ ઈન્ડિયન્સ Playing 11

રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોર્બીન બોશ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, કર્ણ શર્મા.

Back to top button