અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ પ્રારંભિક તપાસ અહેવાલ ઉડ્ડનય મંત્રાલયને સુપરત

એચડી ન્યૂઝ ડેસ્ક, 08 જુલાઇ 2025: Aircraft Accident Investigation Bureau (એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો)એ એર ઇન્ડિયા 171 વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપરત કર્યો છે.

પ્રાથમિક તારણો આધારિત અહેવાલ

આ અહેવાલ તપાસ બ્યુરોના પ્રારંભિક મૂલ્યાંકન અને તપાસના પ્રારંભિક તબક્કામાં એકત્રિત થયેલા તારણો પર આધારિત છે. અહેવાલની સામગ્રી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ અહેવાલ લગભગ ચાર અઠવાડિયા પછી આવ્યો છે. સમાચાર એજન્સી ANI એ ટોચના સરકારી અધિકારીઓને ટાંકીને આમ જણાવ્યું હતું.

અંતિમ અહેવાલ આવતાં 3 મહિના લાગશે

તપાસ બ્યૂરોના પ્રારંભિક મૂલ્યાંકન અને તપાસના પ્રારંભિક તબક્કામાં એકત્રિત થયેલા તારણો પર આધારિત છે. રિપોર્ટની વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે, અંતિમ રિપોર્ટ આવવામાં ત્રણ મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચો:અચ્છા, તો લંડનમાં આ સરનામે રહે છે વિરાટ અને અનુષ્કા! જાણો કોણે આપી માહિતી?

આ પણ વાંચો:ઈન્દોરમાં ઈન્ડિગોની ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઈટ કેન્સલ થઈ; જાણો કારણ

Back to top button